GMC માં આયુષ તબીબી અધિકારી અને મિડવાઇફરી પોસ્ટ માટે ભરતી ૨૦૨૦

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આયુષ તબીબી અધિકારી અને મિડવાઇફરી પોસ્ટ માટે ભરતી ૨૦૨૦, ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના કાર્યરત ૪ યુપીએચસી ખાતે અર્બન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ માં નવી બાબત તરીકે મંજૂર થયેલ ૧૧ માસ કરાર આધારિત જગ્યાઓ જેવી કે મેડિકલ ઓફિસર આયુષ તથા મીડવાઇફરી જગ્યાઓ માસિક ફિક્સ મહેનતાણાથી ભરવાની થતી હોઈ લાયકાત ધરાવનાર ઉમેદવારોની પસંદગી મેરીટના આધારે કરવા અરજીઓ મંગાવવામાં આવે છે. આ જગ્યાઓ ૧૧ માસના કરાર આધારિત છે. ૧૧ માસ બાદ તેમના Performance ને ધ્યાને લીધા બાદ આગળ કરાર લંબાવી આપવામાં આવશે. વિગતવાર માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ:
  • આયુષ તબીબી અધિકારી: ૦૨ પોસ્ટ
  • મિડવાઇફરી: ૦૪ પોસ્ટ

કુલ પોસ્ટ: ૦૬ પોસ્ટ

શૈક્ષણિક લાયકાત: શૈક્ષણિક લાયકાત માટે જાહેરાત વાંચો.

ઉમર મર્યાદા: ૪૦ વર્ષ સુધી.

કેવી રીતે અરજી કરવી: રુચિ અને પાત્ર ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિતની તારીખથી ૭ દિવસની અંદર
(જાહેરાત પ્રકાશિત તારીખ: ૦૧-૧૦-૨૦૨૦)

GMC માં આયુષ તબીબી અધિકારી અને મિડવાઇફરી પોસ્ટ માટે ભરતી ૨૦૨૦


11011
Previous Post Next Post
111111111111111111111111
222222222222222222222

Homeads2

Homeads2