ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબ. (પ્રશ્ન: ૧ થી ૧૦૦).
- ગુજરાત રાજયની સ્થાપના કયારે થઈ ?
- ૧ મે ૧૯૬૦
- ગુજરાત રાજયમાં પંચાયતીરાજનો અમલ કયારે થયો?
- ૧ એપ્રિલ, ૧૯૬૩
- ગુજરાત રાજયમાં વિધાનસભાની....લોકસભાની અને રાજયસભાની બેઠકો છે.
- ૧૮૨-૨૬-૧૧
- ગુજરાત રાજયમાં જિલ્લાઓ તાલુકાઓ અને મહાનગરપાલિકાઓ આવેલી છે.
- ૩૩-૨૫૦-૮
- ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ છે.
- મહેદી નવાઝ જંગ.
- ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી
- જીવરાજ મહેતા
- ગુજરાત રાજયનું ક્ષેત્રફળ
- ૧,૯૬,૦૨૪ ચો.કિમી.
- વસ્તીની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનો ક્રમ
- ૯મો
- ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ
- ૭૯.૩૧%
- સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો
- સુરત, અમદાવાદ
- સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો
- દાહોદ
- સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો
- અમદાવાદ
- સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો
- ડાંગ
- સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો જિલ્લો
- સુરત
- સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો
- કચ્છ
- વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન
- છઠું
- વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો
- કચ્છ
- વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો
- ડાંગ
- સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો
- દાહોદ (આદિવાસી વસતી પ્રમાણ ડાંગ)
- ગુજરાત રાજ્યમાં ઓપન યુનિવર્સિટી
- બે
- ગુજરાત રાજ્યમાં રેલવે માર્ગ
- ૫૯૪ કિ.મી.
- સૌથી વધુ વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો
- સુરત
- સૌથી ઓછી વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો
- ડાંગ
- ગુજરાત રાજયમાં સ્ત્રી-પુરુષ પ્રમાણ
- ૯૧૮
- સૌથી ઓછી રી-પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો
- સુરત
- સૌથી વધુ સ્ત્રી-પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો
- ડાંગ
- વહીવટી સરળતા માટે ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીએ જિલ્લાઓની પુનર્રચના કરી હતી?
- શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી
- સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો
- બનાસકાંઠા
- સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો
- ડાંગ, પોરબંદર
- મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે
- મચ્છુ
- દ્વારકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે
- ગોમતી
- સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે વસેલું છે
- ભોગાવો
- હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે
- હાથમતી
- મૈત્રક વંશનો પ્રચલિત ધર્મ
- શૈવ ધર્મ
- મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક
- ગુહસેન
- મૈત્રક વંશ નો શિલાદિત્ય પહેલો કયા નામે ઓળખાયો
- ધમ દિત્ય
- ચીની યાત્રાળુ હ્યુએન સંગે...…...ના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી
- ધૂવમેન બીજો (ઈ.સ. ૬૪૦)
- મહારાજાધિરાજ અને ચક્રવર્તી ના બિરુદ ધારણ કરનાર
- ધરસેન ચોથો
- સૌરાષ્ટ્રમાં ગારુલક વંશ નું પાટનગર
- ઢાંક
- ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની
- પંચાસર
- ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજ્યની
- ભિન્નમાલ
- રાષ્ટ્રકુટોની રાજધાની
- માન્યખેટ (નાસિક, મહારાષ્ટ્ર)
- પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા આવીને વસ્યા હતા?
- સંજાણ
- કયો યુગ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે
- સોલંકી
- ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક
- મૂળરાજ સોલંકી
- સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવનાર શાસક
- મૂળરાજ સોલંકી
- કોના સમયમાં મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટયું
- ભીમદેવ પહેલો
- આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર
- વિમલ મંત્રી
- કર્ણ દવે કયું નગર વસાવ્યું
- કર્ણાવતી નગર (આશાપલ્લી)
- સોલંકી વંશનો મુત્સદી રાજા
- સિદ્ધરાજ જયસિંહ
- સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો?
- રાખેગાર
- સિદ્ધરાજે પાટણમાં કયું તળાવ બંધાવ્યું
- સહસ્ત્રલિંગ
- સિદ્ધપુર રુદ્રમહાલય નો જીર્ણોદ્ધાર કરાવનાર
- સિદ્ધરાજ જયસિંહ રાજા
- સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ
- પાલનપુર (પ્રહલાદનપુર)
- સોલંકી વંશ નો અંતિમ શાસક
- ત્રિભુવન પાળ
- ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક
- મીનળદેવી
- ધોળકામાં આવેલ મલાવ તળાવ કોના ન્યાયનું પ્રતિક છે?
- મીનળદેવી
- ગુજરાતમાં વાઘેલા વંશના સ્થાપક
- વિશળદેવ વાઘેલા (વિસનગર વસાવનાર)
- ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા
- કર્ણદેવ વાઘેલા
- અહેમદખાન કયો ખિતાબ ધારણ કરી રાજગાદી એ આવ્યો
- નસીરુદ્દીન અહમદશાહ
- અહેમદશાહે હાથમતી નદીના કિનારે કયું શહેર વસાવ્યું
- હિંમતનગર (અહેમદનગર)
- ગુજરાતનો શ્રેષ્ઠ મુસ્લિમ શાસક
- મહમદ બેગડા (ગુજરાતનો અકબર)
- ઉત્તર રાતની કઈ નદીને અંતઃસ્થ નદીઓ કહે છે
- બનાસ, સરસ્વતી, રૂપેણ
- સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી
- ભાદર
- ગુજરાતમાંથી નીકળી ગુજરાતમાં જ વહેતી લાંબામાં લાંબી નદી કઈ
- ભાદર
- કઈ નદી પર ખોડીયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યા છે
- શેત્રુંજી
- કનકાવતી અને રુકમાવતી નદી કયા જિલ્લામાં આવેલું છે?
- કચ્છ
- નળ સરોવર નો સૌથી મોટો ટાપુ
- પાનવડ
- ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
- સાબરમતી
- અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે.
- સાબરમતી
- વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે.
- વિશ્વામિત્રી
- વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે.
- ઔરંગા
- કયા શહેરની તુવેરની દાળ વખણાય છે
- વાસદ
- ગુજરાતનો સૌથી મોટો પુલ લંબાઈ
- ભરૂચ, નર્મદા નદી ગોલ્ડન બ્રિજ, ૧૪૩૦ મી.
- ગુજરાતનો સૌથી મોટો મહેલ
- લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા.
- ગુજરાતનો સૌથી મોટો મેળો
- વૌઠાનો મેળો, કાર્તિકી પૂર્ણિમા
- સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન
- વઘઇ-ડાંગ (આહવા)
- સૌથી મોટી ઔદ્યોગિક વસાહત
- અંકલેશ્વર (ભરૂચ જિલ્લો)
- ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી
- અમૂલ ડેરી
- ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી
- નર્મદા
- સૌથી મોટું ખાતરનું કારખાનું
- ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર (ભરૂચ)
- સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર
- ઊંઝા
- સૌથી મોટું બંદર
- કંડલા (કચ્છ)
- સૌથી મોટું સરોવર
- નળસરોવર, ક્ષેત્રફળ ૧૨૦.૮૨ ચો.કિમી.
- ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય
- સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા
- ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો
- કચ્છ
- સૌથી લાંબી નદી
- સાબરમતી, ૩૨૧ કિ.મી.
- સૌથી ઊંચું પર્વતશિખર
- ગોરખનાથ, ૧૧૧૭ મી.
- ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો
- બનાસકાંઠા
- ગુજરાતમાં સૌથી ઓછા ગામડાં ધરાવતો જિલ્લો
- પોરબંદર + ૧૮૨
- સૌથી ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ જણાવો
- સરદાર સરોવર યોજના, નર્મદા - ૧૩૮.૬૮ મી. ઊંચાઈ
- સૌથી પહોળો પુલ કઈ નદી પર છે ? તેની પહોળાઈ જણાવો
- ઋષિ દધિચિ પુલ, ૨૫ મી.
- સૌથી વધુ મંદિરોનું શહેર
- પાલીતાણા (ભાવનગર)
- ગુજરાતનો કયો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાય છે ?
- તળ ગુજરાતનો ઉત્તર ભાગ
- સુરેન્દ્રનગર જિલ્લામાં કયા વિસ્તારમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે ?
- રંગપુર
- શ્રીકૃષ્ણ કુશસ્થળી પાસે નગર વસાવ્યું
- દ્વારાવતી (હાલ બેટ દ્વારકા)
- ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે?
- ચંદ્રગુપ્ત મૌર્ય
- જૂનાગઢમાં આવેલું સુદર્શન સરોવર કોણે બંધાવ્યું?
- ચંદ્રગુપ્તના સૂબા પુષ્ય ગુણે
- ક્ષત્રપો માં સૌથી શ્રેષ્ઠ રાજવી કયા હતા અને ક્ષત્રપ યુગ નો છેલ્લો શાસક
- રુદ્રદામા, રુદ્રસિંહ ત્રીજો
- ગુજરાત રાજ્યમાં ક્ષત્રપ સત્તાનો અંત લાવનાર કોણ હતા અને ગુજરાત રાજ્યમાં ગુપ્તવંશની સ્થાપના કરનાર કોણ:
- ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત બીજો
