મધ્યાહન ભોજન (MDM) બોટાદમાં તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર પોસ્ટ માટે ભરતી ૨૦૨૦, વિગતવાર માહિતી નીચે આપેલ છે.
પોસ્ટનુંં નામ: તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર
કુલ પોસ્ટ: ૦૪ પોસ્ટ
શૈક્ષણિક લાયકાતઃ
- માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સા/કુડ એન્ડ ન્યુટ્રીશન/ સાયન્સની ડિગ્રી
- ઉમેદવારના કોમ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેકટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે,
પસંદગી પ્રક્રિયા: ઉમેદવારને ઇન્ટરવ્યૂ.ના આધારે પસંદ કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી: રુચિ અને પાત્ર ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
જાહેરાત વાંચવા માટે: અહીંં ક્લિક કરો.
છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિતની તારીખથી ૧૦ દિવસની અંદર.
(જાહેરાત પ્રકાશિત તારીખ: ૨૮-૦૯-૨૦૨૦)
