GSFDCL માં આયુર્વેદિક ફાર્માસિસ્ટ પોસ્ટની ભરતી ૨૦૨૦

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ (GSFDCLમાં આયુર્વેદિક ફાર્માસિસ્ટ પોસ્ટની ભરતી ૨૦૨૦.
નિગમ હેઠળના પોર એકમ જી.આઇ.ડી.સી. વડોદરા ખાતે ૧૧ માસ માટે કરાર આધારિત આયુર્વેદિક ફાર્માસીસ્ટ ની જરૂરિયાત છે. ઉમેદવારોએ તા. ૩૦-૦૯-૨૦૨૦ સુધીમાં ઉપરોક્ત સરનામેં નિયત ફોર્મમાં લેખિતમાં અરજી કરવી. ઉંમર -૩૩ વર્ષથી વધુ નહીં. અનુજાતિ/ અનુજનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે પાંચ વર્ષની છૂટછાટ રહેશે. પગાર રૂ. ૨૫,૦૦૦- માસિક / કોન્સોલીડેટેડ (નેગોશીયેબલ), શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે વધુ વિગતો નિગમની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

પોસ્ટનું નામ: આયુર્વેદિક ફાર્માસિસ્ટ

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

કેવી રીતે અરજી કરવી: ઉમેદવારોએ તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

પગાર: રૂ. ૨૫,૦૦૦/-
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો
છેલ્લી તારીખ: ૩૦-૦૯-૨૦૨૦

GSFDCL માં આયુર્વેદિક ફાર્માસિસ્ટ પોસ્ટની ભરતી ૨૦૨૦


11011
Previous Post Next Post
111111111111111111111111
222222222222222222222

Homeads2

Homeads2