ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સીલેબસ - MPHW, FHW, લેબ. ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને અન્ય પોસ્ટ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યુ.પી.એસ.સી અને યુ.સી.એચ.સી. ના વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે તા ૦૬/૦૮/૨૦૨૦ થી તા ૨૬/૦૮/૨૦૨૦ સુધી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ હતી જે અન્વયે વિવિધ સંવર્ગની લેખિત પરીક્ષા માટેનો અભ્યાસ ક્રમ (સીલેબસ) તથા અંદાજીત ગુણભાર નીચે મુજબ રહેશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે.

પોસ્ટ્સ નામ:
  • બહુહેતુક આરોગ્ય કાર્યકર (MPHW)
  • સ્ત્રી આરોગ્ય કાર્યકર
  • લેબ. ટેકનિશિયન
  • ફાર્માસિસ્ટ
  • સ્ત્રીરોગચિકિત્સક
  • બાળરોગ ચિકિત્સક
  • તબીબી અધિકારી
સીલેબસ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સીલેબસ - MPHW, FHW, લેબ. ટેકનિશિયન, ફાર્માસિસ્ટ અને અન્ય પોસ્ટ


11011
Previous Post Next Post
111111111111111111111111
222222222222222222222

Homeads2

Homeads2