આરોગ્ય વિભાગ, પોરબંદરમાં વિવિધ પોસ્ટ માટે ભરતી 2021
આરોગ્ય વિભાગ ભરતી ૨૦૨૧
પોસ્ટ્સનું નામ:
- તબીબી અધિકારી
- આયુષ ડોક્ટર
- સ્ટાફ નર્સ
- જુનિયર ફાર્માસિસ્ટ
- લેબ. ટેકનિશિયન
- વર્ગ -4
શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના આધારે.
કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામાં પર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી છે.
ઇન્ટરવ્યૂ સ્થળ: આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત કચેરી, પોરબંદર
જાહેરાત: અહીં ક્લિક કરો
