Gujarat Police Department Recruitment for 1382 Police sub inspector, Assistant sub inspector and Other Posts 2021 (OJAS), More details are given below.
Gujarat Police Bharti 2021 - ગુજરાત પોલીસ ભરતી ૨૦૨૧
| જગ્યાનું નામ | કુલ જગ્યા |
|---|---|
| બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર | 202 |
| બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મહિલા) | 98 |
| હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પૂરૂષ) | 72 |
| ઇન્ટેલીજન્સ ઓફિસર (પૂરૂષ) | 18 |
| ઇન્ટેલીજન્સ ઓફિસર (મહિલા) | 09 |
| બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર (પૂરૂષ) | 659 |
| બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર (મહિલા) | 324 |
| કુલ | 1382 |
કુલ જગ્યા: ૧૩૮૨ જગ્યા
જાહેરાત ક્રમાંક નંબર: PSIRB/202021/1
શૈક્ષણિક લાયકાત: BA,
અરજી કેવી રીતે કરવી: અરજી https://ojas.gujarat.gov.in/ ઉપર ઓનલાઇન કરવાની રહેશે.
જાહેરાત: અહીં ક્લિક કરો.અરજી કરવા: અહીં ક્લિક કરો.
ઓફિશિયલ નોટીફીકેશન અને વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ તારીખ:
- ઓનલાઇન અરજીની શરૂ થવાની તારીખ: ૧૩-૦૩-૨૦૨૧ (બપોર ૧૪:૦૦ કલાક)
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૧-૦૩-૨૦૨૧ (રાત્રિના ૧૧:૫૯ કલાક સુધી)
Police Bharti Document list 2021
| ગુજરાત પોલીસ દળ ભરતીમાં જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ |
|---|
| સ્નાતકની માર્કશીટ |
| અનુ સ્નાતકની માર્કશીટ (હોય તો) |
| ફોટો આઇ.ડી પ્રૂફ (આધાર કાર્ડ, ચુટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, પાસબૂક કે અન્ય) |
| NCC 'C' સર્ટીફીકેટ (હોય તો) |
| પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, મોબાઇલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ, રહેઠાણનું સરનામું અને પીનકોડ |
| જાતીનો દાખલો (ફક્ત SC/ ST/ SEBC ઉમેદવારો માટે) |
| નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (ફક્ત SEBC ઉમેદવારો માટે) |
| EWS સર્ટિફિકેટ (ફક્ત EWS ઉમેદવારો માટે) |
