ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ (GSECL) નર્સ, રેડિયોલોજી-કમ-પેથોલોજી ટેકનિશિયન, લેબ ટેસ્ટર અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક પોસ્ટ્સની ભરતી ૨૦૨૦, વધુુ માહિતી નીચે આપેલ છે.
પોસ્ટ્સનું નામ:
- નર્સ: ૧૧ પોસ્ટ્સ
- રેડિયોલોજી-કમ-પેથોલોજી ટેકનિશિયન: ૦૫ પોસ્ટ્સ
- લેબ ટેસ્ટર: ૧૭ પોસ્ટ્સ
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: ૪૫ પોસ્ટ્સ
કુલ પોસ્ટ્સ: ૭૮ પોસ્ટ્સ
શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.
કેવી રીતે અરજી કરવી: સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરવી.
જાહેરાત:
- નર્સ / રેડિયોલોજી-કમ-પેથોલોજી ટેકનિશિયન: અહીં ક્લિક કરો
- લેબ ટેસ્ટર: અહીં ક્લિક કરો
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: અહીં ક્લિક કરો
ઓલાઇન અરજી કરવા: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો:
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૩૦-૧૨-૨૦૨૦
- ઓનલાઇન અરજી સબમિશન માટેની છેલ્લી તારીખ: ૧૯-૦૧-૨૦૨૧
