કમિશનરેટ ઓફ હેલ્થ (COH) માં ૭૦૦ સ્ટાફ નર્સ પોસ્ટ્સની ભરતી ૨૦૨૦, વિગતવાર માહિતી નીચે આપેલ છે.
પોસ્ટનું નામ: સ્ટાફ નર્સ
ટોટલ પોસ્ટ: ૭૦૦ પોસ્ટ
શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા: ૪૦ વર્ષ સુધી
પગાર ધોરણ: રૂ .૩૧,૩૪૦/-
પસંદગી પ્રક્રિયા: ઓ.એમ.આર. (ઓપ્ટિકલ માર્ક રીડર) પરીક્ષા.
કેવી રીતે અરજી કરવી: સત્તાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન અરજી કરો
ઓફિશિયલ જાહેરાત: અહીં ક્લિક કરો.ઓનલાઇન અરજી કરો: અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો:
- ઓનલાઇન અરજી રજૂ કરવાની પ્રારંભ તારીખ: ૦૧-૦૧-૨૦૨૧
- ઓનલાઇન અરજી રજૂ કરવાની છેલ્લી તારીખ: ૨૧-૦૧-૨૦૨૧
