CID (સી.આઈ.ડી.) ક્રાઈમ અને રેલ્વેઝ, ગુજરાતમાં પેરવી ઓફિસરની ભરતી ૨૦૨૦

ગુજરાત સરકારશ્રી (ગૃહ વિભાગ) દ્વારા “કન્વીકશન રેટ ઈમ્મુવમેન્ટ પ્રોજેક્ટ” અંતર્ગત પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની ક્ચેરી હસ્તક “પેરવી ઓફિસર” (૧૧ માસ માટે કરાર આધારીત નિમણૂક કરવા) માટે ગુજરાત રાજ્યના રીટાયર્ડ પોલીસ અધિકારી/કર્મચારી (હે.કો. થી પો.ઈન્સ. સુધીના સંવર્ગના) પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેઓ નીચે મુજબની લાયકાત તથા અનુભવ ધરાવતા હોય, તેઓએ તા. ૨૭/૧૧/૨૦૨૦ સુધીમાં અરજી સી.આઈ.ડી. કાઈમ, ગાંધીનગરના ઈ-મેઈલ એડ્ડેસ SK@in ઉપર ઓનલાઈન અથવા તા. ૨૭/૧૧/૨૦૨૦ સુધીમાં સી.આઈ.ડી. ક્રાઇમની પી.આર.સી. શાખા (પાંચમો માળ, પોલીસ ભવન, સેક્ટર-૧૮, ગાંધીનગર)માં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તારીખ ૨૭/૧૧/૨૦૨૦ બાદ મળેલ અરજીઓ રવીકારવામાં આવશે નહીં. વધુ માહિતી નીચે આપેલ છે.

પોસ્ટનું નામ: પેરવી ઓફિસર

કુલ પોસ્ટ: ૩૦ પોસ્ટ

શૈક્ષણિક લાયકાત: ગુજરાત રાજ્યના રીટાયર્ડ પોલીસ અધિકારી/કર્મયારીઓ (હે.કો. થી પો.ઈન્સ. સુધીના સંવર્ગના) ફોજદારી કેસોના ગંભીર પ્રકારના ગુનાઓ/કેસોના કોર્ટ પ્રોસીડીંગનો ૧૦ વર્ષનો અનુભવ

માસીક પગાર (ફીક્સ): રૂ.૩૦,૦૦૦/-

પેરવી ઓફીસરની અરજી માટેનું ફોર્મ, વિગતવાર માહિતી તથા નોકરીની શરતો સી.આઈ.ડી. ક્રાઇમની વેબ સાઈટ https://cidcrime.gujarat.gov.in/ ઉપર ઉપલવ્ધ છે.
જાહેરાત જોવા: અહીં ક્લિક કરો.
અન્ય માહિતી માટે: અહીં ક્લિક કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૭-૧૧-૨૦૨૦

સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ, ગુજરાતમાં પેરવી ઓફિસરની ભરતી ૨૦૨૦


11011
Previous Post Next Post
111111111111111111111111
222222222222222222222

Homeads2

Homeads2