ખેડા જિલ્લા પંચાયતમાં MBBS ડોકટર પોસ્ટની ભરતી ૨૦૨૦

ખેડા જિલ્લા પંચાયતમાં MBBS ડોકટર પોસ્ટની ભરતી ૨૦૨૦. ખેડા જિલ્લા પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે એમ.બી.બી.એસ. ડૉક્ટર્સની જરૂરિયાત છે. ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા સાથે રૂબરૂ જાહેરાત પ્રસિદ્ધ થયેથી તા- ૧૪/૧૦/૨૦૨૦ સુધીમાં સમય-૧૨:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન આરોગ્ય શાખા જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે.

પોસ્ટનું નામ: MBBS ડોકટર

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના આધારે.

કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામાં ઉપર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી છે.
જાહેરાત માટે: અહીં ક્લિક કરો | English
છેલ્લી તારીખ: ૧૪/૧૦/૨૦૨૦

સમય: ૧૨:૦૦ થી ૦૫:૦૦

ખેડા જિલ્લા પંચાયતમાં MBBS ડોકટર પોસ્ટની ભરતી ૨૦૨૦


11011
Previous Post Next Post
111111111111111111111111
222222222222222222222

Homeads2

Homeads2