ITI પ્રાંતિજમાં પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક પોસ્ટની ભરતી ૨૦૨૦ (ITI Bharti)

    રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔ.તા.સં.પ્રાંતિજ ખાતે ચાલતા વ્યવસાયો જેવા કે મીકેનિકલ ગ્રૂપ, ઈલેકટ્રીકલ ગ્રૂપ, ફેબ્રીકેશન ગ્રૂપ, કોમ્પ્યુટર ગ્રૂપ, સિવિલ ગ્રૂપ, ગારમેન્ટ ગ્રૂપના 1€૫0/૦૦૫ શોર્ટટર્મ વ્યવસાયોમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્ક્ટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી કે સંસ્થાને જરૂરી લાગે ત્યાં સુધી વયગાળાની વૈકલ્પિક વ્યવસ્થારૂપે તદ્દન હંગામી/કામચલાઉ ધોરણે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્ક્ટરની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
ITI Bharti 2020

પોસ્ટનું નામ: પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક

શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂનાં આધારે
અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૧-૧૧-૨૦૨૦

અન્ય માહ્તી:
    પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરને પિરીયડ દીઠ રૂ. ૯૦/- લેખે મહતમ દૈનિક પિરીયડ ૬ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂ. ૫૪૦/- ના દરે માસિક રૂ।. ૧૩,૫૦૦/-થી વધુ નહી તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે. ઉમેદવારોએ નિયત નમૂનામાં તમામ આધાર પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે તારીખ-૨૧-૧૧-૨૦૨૦ સુધીમાં અત્રે અરજી કરવાની રહેશે. પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્કટર તરીકે પસંદગી પામનાર ઉમેદવારોનો ભવિષ્યમાં કોઈપણ સેવાવિષયક હક્કદાવો રહેશે નહી તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી નિયત કરેલ બાહેંધરી પત્ર આપવાનું રહેશે.

ITI પ્રાંતિજમાં પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક પોસ્ટની ભરતી ૨૦૨૦ (ITI Bharti)


11011
Previous Post Next Post
111111111111111111111111
222222222222222222222

Homeads2

Homeads2