એકીકૃત બાળ વિકાસ યોજના (ICDS) ભરૂચમાં વિવિધ પોસ્ટ માટે ભરતી ૨૦૨૦, વધુ માહિતી નીચે આપેલ છે.
પોસ્ટનું નામ:
- ઓફિસ ઇન્ચાર્જ (અધિક્ષક)
- પ્રોબેશન અધિકારી / બાળ કલ્યાણ અધિકારી / કેસવર્કર
- હાઉસ મધર / હાઉસ ફાધર
કુલ પોસ્ટ: ૦૪ પોસ્ટ
શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂના આધારે.
કેવી રીતે અરજી કરવી: રુચિ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
જાહેરાત માટે: અહીં ક્લિક કરો.
છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખથી ૧૦ દિવસની અંદર. (જાહેરાત પ્રકાશિત તારીખ: ૦૭-૧૦-૨૦૨૦)
