ગુજરાત મીનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) માં 70 જુનિયર ઓવરમેન અને ખાણ સિરદાર પોસ્ટની ભરતી ૨૦૨૦.
પોસ્ટનું નામ:
- જુનિયર ઓવરમેન: ૨૦ પોસ્ટ
- પગાર: રૂ. ૩૮,૦૦૦/- દર મહિને ફિક્સ
- ખાણ સિરદાર: ૫૦ પોસ્ટ
- પગાર: રૂ. ૨૦,૦૦૦/- દર મહિને ફિક્સ
કુલ પોસ્ટ્સ: ૭૦ પોસ્ટ
શૈક્ષણિક લાયકાત: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
કેવી રીતે અરજી કરવી: રુચિ અને પાત્ર ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.
જાહેરાત વાંચવા: અહીં ક્લિક કરો
છેલ્લી તારીખ: ૧૦-૦૯-૨૦૨૦
